રાઈટ ટુ ઈન્ફર્મેશન એકટ ૨૦૦૫

હેઠળ પ્રોએકટીવ ડીસ્કલોસર (૧૭ મુદ્દાઓ)

મેન્યુઅલ્સ

 

સંસ્થાના એપેલેટ અધિકારી અને

જાહેર માહિતી અધિકારીની માહિતી

 

અધિકારીનું નામ

હોદ્દો

ફોન નંબર ઓફિસ

શ્રી કે.પી. જાંગીડ

જનરલ મેનેજરશ્રી (કોમર્સ)

અને

અપેલેટ અધિકારી

(૦૨૬૫)

૨૩૩૪૭૫૧

શ્રી પાર્થીવ કે. ભટ્ટ

કંપની સેક્રેટરી

અને

જાહેર માહિતી અધિકારી

(૦૨૬૫)

૨૩૫૩૦૮૪

શ્રી એચ.પી.પટેલ

નાયબ ઈજનેર

અને

મદદનીશ જાહેર માહિતી અધિકારી

(૦૨૬૫)

૨૩૧૦૫૮૨-૮૬

 

 

અનુક્રમણિકા

અનું.

નં

વિગત [કલમ- ૪ (૧) (ખ)]

સંસ્થાની વિગતો, કાર્યો અને ફરજો

અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો

નિર્ણય લેવાની પ્રક્રિયા તેમજ નિયંત્રણ અને જવાબદારી માટેની વ્યવસ્થા

સંસ્થાની કામગીરી સબંધિત નીતિ-નિયમો

કાર્યો કરવા માટેના નિયમો-વીનીયમો, સૂચનાઓ, નિયમસંગ્રહો અને દફતરો

સંસ્થાના વિવિધ કક્ષાના દસ્તાવેજોનું પત્રક

જાહેર જનતાના પરામર્શ દ્રારા નિતિ ઘડતર માટેની વ્યવસ્થાની વિગતો

સંસ્થા દ્રારા રચાયેલ બોર્ડ, પરિષદ, સમિતિ અને અન્ય સંસ્થાઓનું પત્રક

સંસ્થાના અધિકારીઓ તથા કર્મચારીઓની માહિતી

૧૦

વીનીયમોની જોગવાઈઓ મુજબ અધિકારીઓ તથા કર્મચારીઓનું મળતુ માસિક મહેનતાણું

૧૧

સંસ્થાએ ફાળવેલ અંદાજપત્ર, તમામ યોજનાઓનો સૂચિત ખર્ચ અને કરેલી ચુકવણી અંગેની વિગતો

૧૨

સહાયકી કાર્યક્રમના અમલ આવેલ અંગેની પધ્ધતિ

૧૩

સંસ્થા દ્રારા આપવામાં આવેલ રાહતો, પરમીટ કે અધિકૃત

૧૪

વિજાણુ રૂપે ઉપલબ્ધ માહિતી

૧૫

નાગરિકોને માહિતી મળી રહે એ હેતુથી રીડીંગ રૂમ કે લાયબ્રેરીની વ્યવસ્થા હોઈ તો તે અંગેની માહિતી તેમજ તે અંગેની અન્ય વિગતો

૧૬

સંસ્થાના અપેલેટ અધિકારી / જાહેર માહિતી અધિકારી / મદદનીશ જાહેર માહિતી અધિકારીની માહિતી

૧૭

સંસ્થાની અન્ય ઉપયોગી માહિતી